VIDEO: વલસાડ/ તિથલનો દરિયો બન્યો ગાંડોતુર, પ્રવાસીઓને દરિયા કિનારે જવાની મનાઇ
વલસાડ જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. તિથલના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તિથલ
વલસાડ જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. તિથલના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તિથલના દરિયા કિનારે પર્યટકોને જવાની મનાઇ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતા તિથલનો દરિયો ગાંડોતુર બન્યો છે. પ્રયટકોની સલામતી માટે કિનારા પહેલા દોરડા બાંધવામાં આવ્યા છે.




