VIDEO: રિવરફ્રન્ટ રોડ પર અકસ્માતોની સંખ્યા વધી, સ્પીડ બ્રેકર લગાવવાની માંગ
અમદાવાદ રિવરફ્રન્ટ માર્ગ અકસ્માત ઝોન બન્યો છે. છેલ્લા 45 દિવસમાં 35 અકસ્માત સર્જાયા છે, રિવફ્રન્ટ કુલ 1
અમદાવાદ રિવરફ્રન્ટ માર્ગ અકસ્માત ઝોન બન્યો છે. છેલ્લા 45 દિવસમાં 35 અકસ્માત સર્જાયા છે, રિવફ્રન્ટ કુલ 11 કિમીનો છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના રિવરફ્રન્ટ માર્ગ પર ટુ-વ્હીલર અને કારના અકસ્માતમાં વધારો થયો છે. આ રસ્તા પર ફક્ત બે જ મોટા સ્પીડ બ્રેકર છે.




