VIDEO: પીકઅપ ડાલુ અને થાંભલા વચ્ચે દબાઈ જતા ડ્રાઈવરનું મોત, હચમચાવી નાખે એવા CCTV વાયરલ
જામનગરના ચંગા ગામે ગામે નર્મદેશ નામના કારખાનામાં બ્રિજેશ કરીર નામના યુવકે
જામનગરના ચંગા ગામે ગામે નર્મદેશ નામના કારખાનામાં બ્રિજેશ કરીર નામના યુવકે ટેમ્પો શરૂ કર્યા પછી નીચે ઉતરવા ગયો તે સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવક પર ટેમ્પો ફરી વળ્યો હતો જેના કારણે યુવાનનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.




