VIDEO: જીપની છત પર મુસાફરોની જોખમી સવારી, અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?
રાજકોટના ઉપલેટા રોડ પર કોલકી નજીક મુસાફરોના જીવ જોખમાયા તેવી મુસાફરીનો વિડિયો સોશિયલ મિડિયમાં વાયરલ થ
રાજકોટના ઉપલેટા રોડ પર કોલકી નજીક મુસાફરોના જીવ જોખમાયા તેવી મુસાફરીનો વિડિયો સોશિયલ મિડિયમાં વાયરલ થયો છે. જીપની છત પર મોટી સંખ્યામાં મુસાફરો જીવના જોખમે સવારી કરી રહ્યા છે. ચાલક બેફામ વાહન હંકારી રહ્યો છે, જો મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર વ્યક્તિ કોણ હશે.




