વઢવાણ-સુરેન્દ્રનગરને જોડતા મુખ્ય બ્રિજની હાલત કફોડી
વઢવાણ-સુરેન્દ્રનગરને જોડતા મુખ્યબ્રિજની હાલત થઈ જર્જરિત. બાર વર્ષ પહેલા બનેલા આ મુખ્
વઢવાણ-સુરેન્દ્રનગરને જોડતા મુખ્યબ્રિજની હાલત થઈ જર્જરિત. બાર વર્ષ પહેલા બનેલા આ મુખ્યબ્રિજ પર રોડ ધોવાતા સળિયા દેખાવા લાગ્યા હતા. કારોડોના ખર્ચે બનેલા આ બ્રિજનો ભ્રષ્ટાચાર છુપાવવા બ્રિજ પર લાગેલી તખતી પણ હટાવી લેવામાં આવી છે. પુલ પર પડેલા ખાડાઓના લીધે વાહન ચાલકોને પણ હેરાન-પરેશાન થવાનો વારો આવ્યો છે.




