મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોરાજીના વડોદર ગામના પ્રાચીન ગરબા છે આકર્ષણનું કેન્દ્ર

ધોરાજી તાલુકાના વડોદર ગામ 4000ની વસ્તી ધરાવે છે, જ્યાં એકતા અને ભાઇચારા જો

ધોરાજી તાલુકાના વડોદર ગામ 4000ની વસ્તી ધરાવે છે,  જ્યાં એકતા અને ભાઇચારા જોવા મળે છે સમસ્ત ગામમાં જય જગ જનની ગરબી નામે એકજ ગરીબ કરવામા આવે  છે અને એ પણ રાજાશાહી વખત થી થતી આવે છે જ્યારે આ ગરબીમાં કોઈ પણ જાતના નાત જાત વગર બાળાઓને રમાડવામાં આવે છે.

તમામ જ્ઞાતિની બાળાઓ રમે છે

આ ગરબીમાં તમામ જ્ઞાતિની બાળાઓ રમે છે આ ગરબી વર્ષોથી ચાલી આવત ભારતીય પરંપરા પ્રમાણે થાય છે, ભારતીય સંસ્કૃતિ જાળવતી આ ગરબીમાં પ્રાચીન સમય રાસ લેવામાં આવે છે.

હાલના આધુનિક યુગમાં વેસ્ટર્ન રાસ તરફ લોકો વળી રહ્યાં છે ત્યારે આ વડોદર ગામની ગરબીમાં તલવારની પટ્ટાબાજી રાસ વગેરે પ્રાચીન સંસ્કૃતિનો અનુભવ કરાવતા રાસ લેવામાં આવે છે આપણને ભારતીય સંસ્કૃતિ અનુભવ કરાવે છે

આ સમાચાર શેર કરો