VIDEO : ડાંગમાં અંબિકા નદીના પુરમાં ટેમ્પો તણાયો, ડ્રાયવર અને ક્લીનરનો આબાદ બચાવ
ડાંગમાં સાપુતારા નજીક ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં પુર આવ્યું હતું. પુરના પાણી કોઝવે પરથી વહી રહ્યા
ડાંગમાં સાપુતારા નજીક ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં પુર આવ્યું હતું. પુરના પાણી કોઝવે પરથી વહી રહ્યા હતા ત્યારે કોઝવે પરથી ટેમ્પો પસાર કરતા આ ટેમ્પો તણાયો હતો, જો કે ત્યાં રહેલા સ્થાનિકોએ ડ્રાયવર અને ક્લીનરણે બચાવ્યા હતા.




