VIDEO: તરણેતરનો મેળો: 52 ગજની ધજાનું ખાસ આકર્ષણ
સુરેન્દ્રનગરનો સોલંકી પરિવાર છેલ્લા 36 વર્ષથી તરણેતરના મેળા માટે 52 ગજની ભવ્ય ધજા તૈયાર કરે છે.

સુરેન્દ્રનગરનો સોલંકી પરિવાર છેલ્લા 36 વર્ષથી તરણેતરના મેળા માટે 52 ગજની ભવ્ય ધજા તૈયાર કરે છે. 7 કારીગરોની 1 મહિનાની મહેનતથી બનેલી આ ધજા ભાદરવા સુદ ચોથે પાળીયાદ મંદિરના મહંતશ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવજીને અર્પણ કરશે. 27 નક્ષત્ર, 12 રાશિ, 4 દિશા અને 9 ગ્રહોના પ્રતિકરૂપ આ ધજા 14 સપ્ટેમ્બરથી શરૂ થતા દેશ-વિદેશના સહેલાણીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.




