મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂતિયા શિક્ષકોનો સર્વે શરૂ, 500થી વધુ શાળાઓના શિક્ષકોની હાજરીના રિપોર્ટ મંગાવાયા

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજમાંથી લાંબા સમય સુધી ગેરહાજર રહેનારા ભૂતિયા શિ

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજમાંથી લાંબા સમય સુધી ગેરહાજર રહેનારા ભૂતિયા શિક્ષકોનો આજથી સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની 500થી વધુ સરકારી શાળાઓના શિક્ષકોની હાજરી અંગે રિપોર્ટ મંગાવામાં આવ્યો છે. જિલ્લાના અંતરિયાળ ગામોમાં ભૂતિયા શિક્ષકો હોવાની શંકાના આધારે સર્વે કરવામાં આવ્યો. જે શિક્ષકો રજા વગર વિદેશ જતા રહ્યા હોય અથવા ગેરહાજર રહેતા હશે તો તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે. બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા શિક્ષકો પર કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો