સુરત મહાનગરપાલિકાની સિટીલિંક બસ સેવા ફરી એકવાર વિવાદમાં
સુરત મહાનગરપાલિકાની સિટી લિંક બસ સેવામાં ડ્રાઇવર અને કંડકટરની મિલી
સુરત મહાનગરપાલિકાની સિટી લિંક બસ સેવામાં ડ્રાઇવર અને કંડકટરની મિલીભગતથી મુસાફરો પાસેથી પૈસા લઇને ટિકિટ આપવામાં આવતી ન હતી. મશીન બંધના બહાના કરીને લોકો પાસેથી વગર ટિકિટે પૈસા પડાવ્યા, સુરત સિટી બસમાં સીમાડા નાકા પર ટિકિટચોરીનું કૌભાંડ જોવા મળ્યું.




