મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરના લીંબડી એસ.ટી. ડેપોમાં છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ પાસ માટે ધક્કા ખાઈ રહ્યા

સુરેન્દ્રનગરના લીંબડી એસ.ટી ડેપોમાં છેલ્લા ત્રણ દિવસથી વ

સુરેન્દ્રનગરના લીંબડી એસ.ટી ડેપોમાં છેલ્લા ત્રણ દિવસથી વિધાર્થીઓને પાસ માટે ધક્કા ખવડાવામાં આવી રહ્યા છે. વિધાર્થીઓએ આક્ષેપ કર્યો કે એસ.ટી. વિભાગના કર્મચારીઓ સમય પહેલા પાસની બારી બંધ કરી દે છે અને તેના કારણે વિધાર્થીઓ પાસ લીધા વગર જ પરત ફરવા મજબૂર બને છે.

આ સમાચાર શેર કરો