VIDEO: બનાસકાંઠા જિલ્લામાં ગેરહાજર રહેતા શિક્ષકો સામે સખ્ત કાર્યવાહી
રાજ્યના બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ ગેરહાજર રહેતા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરી છે. મળ
રાજ્યના બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ ગેરહાજર રહેતા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરી છે. મળતા અહેવાલ પ્રમાણે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર રહેનાર 9 શિક્ષકોને બરતરફ કરાયા હતા. વારંવાર નોટીસ પાઠવવા છતાં શિક્ષકો હાજર થયા નહોતા. સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.




