મુખ્ય સામગ્રી પર જાઓ

Video/ મહાદેવની પૂજા કરવા સોમનાથ ન જઈ શકતા ભક્તો માટે કરવામાં આવ્યું ખાસ આયોજન

આજથી હિંદુ શ્રાવણ મહિનો શરૂ થયો છે, જે ભગવાન શિવને સમર્પિત પવિત્ર માસ છે. સો

આજથી હિંદુ શ્રાવણ મહિનો શરૂ થયો છે, જે ભગવાન શિવને સમર્પિત પવિત્ર માસ છે.  સોમનાથ મહાદેવ, જે બાર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ છે, ત્યાં આજથી ભજન,ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. સોમનાથ મહાદેવનાં દર્શન કરવા સોમનાથ ન જઈ શક્તા ભક્તો માટે ઓનલાઈન પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.  

આ સમાચાર શેર કરો