VIDEO: ધોળકા નગર પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રનું જમીન કૌભાંડમાં સંડોવણી
અમદાવાદના ધોળકામાં નગર પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રનું જમીન કૌભાંડમાં સંડોવણી સામે આવી છે, નેસડા ગા
અમદાવાદના ધોળકામાં નગર પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રનું જમીન કૌભાંડમાં સંડોવણી સામે આવી છે, નેસડા ગામના ખેડૂતની જમીન ખોટા ખેડૂત સહિત સાક્ષી ઊભા કરી દલાલને બારોબાર વેચી મારી હોવાનું કારસ્તાન ખુલ્યું છે.ધોળકા ટાઉન પોલીસમાં ૭ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં આરોપી યશ ત્રિવેદી ધોળકા નગરપાલીકાના ભાજપના પુર્વ પ્રમુખ રીનાબેન ત્રિવેદીનો પુત્ર છે, ત્રણ આરોપીઓ ઝડપાયા છે, અને 4 આરોપીઓ ફરાર છે.




