મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : મોરબીમાં ભારે પવન સાથે વરસાદમાં સોલાર પ્લેટો-હોર્ડિંગ્સ ઉડ્યા, વૃક્ષો ધરાશાયી

મોરબીમાં આજે ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદમાં સોલાર પ્લેટો અને હોર્ડિંગ્સ ઉડ્યા હતા,

મોરબીમાં આજે ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદમાં સોલાર પ્લેટો અને હોર્ડિંગ્સ ઉડ્યા હતા, તો અનેક વૃક્ષો પણ ધરાશાયી થાય હતા. 

મોરબીના ટંકારામાં આવેલી ITI કોલેજની છત પર લગાવવામાં આવેલા સોલાર પ્લાન્ટની તમામ પ્લેટો ભારે પવનના કારણે તૂટી ગઈ અને ઘણી પ્લેટો હવામાં ઉડીને અન્ય જગ્યાએ પડી હતી, તો ITI આસપાસ વૃક્ષો પણ ધરાશાયી થયા. 

આ સાથે જ ભારે પવનને કારણે મહેન્દ્ર ચોકડી પાસે એજ હોર્ડિંગ ઉડીને રસ્તા પણ પડ્યું, આ દરમિયાન એક બાઈક સવાર યુવક ઈજાગ્રસ્ત થતા બચ્યો હતો. 

આ સમાચાર શેર કરો