VIDEO: બોટાદના ગઢડા BAPS મંદિરના ભવ્ય રોશનીથી શણગારના આકાશી દ્રશ્યો
ભાવનગર: બોટાદના ગઢડા BAPS મંદિરને ભવ્ય રોશનીથી શણગારના આકાશી દ્રશ્યો સામે આવ્યા
ભાવનગર: બોટાદના ગઢડા BAPS મંદિરને ભવ્ય રોશનીથી શણગારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ગઢડા ઘેલો નદીના કાંઠે આવેલા BAPS મંદિરને દિવાળીના પર્વ નિમિત્તે રોશની કરાઈ હતી. મંદિરના ગર્ભગૃહમા તેમજ મંદિર પરીસરમાં દીવડાઓ કરાયા હતા. ગઢડા BAPS મંદિર દીવડાના ઝગમગાટ અને રોશનીથી ઝળહળી ઉઠયું હતું. ગઢડા BAPS મંદિરે દિવાળીના પર્વ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે. ગઢડા BAPS મંદિરે મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન કરીને રોશની નિહાળી આનંદિત થાય છે.




