મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: અંકલેશ્વરમાં મતદારી યાદીમાં નોંધપાત્ર ઘટાડો, જાણો નવી યાદીમાં મતદારોની સંખ્યા

ભરૂચના અંકલેશ્વર નગરપાલિકામાં મતદારી યાદીમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2021માં જેટલા મતદારો

ભરૂચના અંકલેશ્વર નગરપાલિકામાં મતદારી યાદીમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2021માં જેટલા મતદારો નોંધાયા હતા. તેની સામે 2026માં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં કુલ સાત હજાર 809 મતદારોનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2026ની વોર્ડ મુજબ પ્રસિદ્ધ થયેલ નવી મતદાર યાદી માં કુલ 47 હજાર 554 મતદારો નોંધાયા છે. નગર પાલિકાના કુલ નવ વોર્ડમાંથી વોર્ડ નંબર એકમાં જ મતદારોનો વધારો નોંધાયો છે. જ્યારે અન્ય વોર્ડમાં મતદારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 

આ સમાચાર શેર કરો