VIDEO: કર્મચારીને સામાન્ય બાબતે માલિકે લાતો મારી અને 20થી વધુ તમાચા ફટકાર્યા
દાદરા નગરહવેલીમાં એક દુકાનદારની દાદાગીરીનો વિડિયો વાઈરલ થયો છે. જેમાં દુકાનદારે દુકાનમાં કામ કરતા કર્
દાદરા નગરહવેલીમાં એક દુકાનદારની દાદાગીરીનો વિડિયો વાઈરલ થયો છે. જેમાં દુકાનદારે દુકાનમાં કામ કરતા કર્મચારીને ઢોર માર માર્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાંમાં કેદ થઈ હતી.આ વિડિયો સેલવાસના કીલવણી નાકા પર આવેલી એક જાણીતી વડાપાવની દુકાનનો હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે.કર્મચારીને દુકાનદારે કોઈ વાતને લઈ લાતઅને 20થી વધુ ઝાપટનો વરસાદ કર્યો હતો. જોકે આ વાઈરલ વિડીયોની જીએસટીવી પૃષ્ટિ નથી કરતું.




