મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : પેટ્રોલ 500 રૂપિયા થાય તો પણ મોદી જ જોઈએ, અંધભક્તો વધારે છે ભાજપનો અહંકાર, શક્તિસિંહના પ્રહાર

રાજકોટમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ધોરાજી નગરપાલિકા મામલે ભાજપ પર પ્રહારો કર્યા. ભાજપ શાસિત ધો

રાજકોટમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ધોરાજી નગરપાલિકા મામલે ભાજપ પર પ્રહારો કર્યા. ભાજપ શાસિત ધોરાજી નગરપાલિકામાં કામો ન થતા હોવાના ભાજપ ધારાસભ્યએ જ આરોપ લગાવ્યાં અને પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલને આ અંગે પત્ર લખ્યો હતો. 

આ મુદ્દે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કેટલાક અંધભક્તો ભાજપનો અહંકાર વધારી રહ્યા છે. અંધભક્તો કહે છે ભલે પેટ્રોલ રૂ.500 પ્રતિ  લીટર થાય, પણ અમારે તો મોદી જ જોઈએ. આવા અંધભક્તોને કારણે ભાજપનો અહંકાર આસમાને ગયો છે.

આ સમાચાર શેર કરો