મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જુઓ ગઢડા તાલુકાના ખોડિયાર મંદિરે કુદરતનો અદ્ભુત નજારો

ગઢડા તાલુકાના કેરાળા ગામ પાસે આવેલ શસ્ત્ર ધરા ખોડિયાર મંદિરે કુદરતનો અદ્ભુત નજારો જોવા મળ્

ગઢડા તાલુકાના કેરાળા ગામ પાસે આવેલ શસ્ત્ર ધરા ખોડિયાર મંદિરે કુદરતનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે. લીંબાળી સિંચાઈ યોજના ડેમના બે દરવાજા ખોલવામાં આવતા પાણીના ઝરણાં અને ધોધ શરૂ થયાં છે ત્યારે કેરાળા ગામ પાસે પૌરાણિક શસ્ત્ર ધરા ખોડિયાર મંદિર છે આવેલું જ્યાં પાણીના ખળ ખળ ઝરણાં અને ધોધ શરૂ થતાં કુદરતી સૌંદર્ય સોળે ખીલી ઉઠ્યું છે. આ મંદિરે પાણીના ખળ ખળ વહેતા પાણીના ઝરણાં અને ધોધ જોઈ લોકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો