મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાંગના ગીરા ધોધનો જુઓ અદભુત નજારો, ખળખળ વહેતા પાણીનું અલૌકિક દ્રશ્ય

ડાંગ જિલ્લાનો ગીરા ધોધ ચોમાસામાં સ્વર્ગથી પણ સુંદર લાગે છે. જ્યારે અંબિકા નદીના ધસમસતા વહેતા પાણી જ્યારે આ ધોધથી પ

ડાંગ જિલ્લાનો ગીરા ધોધ ચોમાસામાં સ્વર્ગથી પણ સુંદર લાગે છે. જ્યારે અંબિકા નદીના ધસમસતા વહેતા પાણી જ્યારે આ ધોધથી પસાર થાય છે, ત્યારે એ દ્રશ્ય અદભુત આકૃતિ ઉભી કરે છે, અને ધોધની ગર્જના જોજન દૂરથી સંભળાય છે. કુદરતી વાતાવરણથી લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે, અને ખળખળ વહેતા પાણીની ઠંડક આંખોને ગમે તેવી હોય છે. ડાંગમાં મેઘમહેરને કારણે ગીરા ધોધનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે

આ સમાચાર શેર કરો