મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધારસિમેલ ધોધનું નયનરમ્ય દ્રશ્ય, કુદરતના અદભૂત સૌંદર્યને નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં વરસાદને કારણે કુદરતી સૌંદર્ય ખિલી ઉઠ્યું છે. ધારસિમેલ ગામે 80 ફૂટ ઉંચાઈથી પાણીનો

 નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં વરસાદને કારણે કુદરતી સૌંદર્ય ખિલી ઉઠ્યું છે.  ધારસિમેલ ગામે 80 ફૂટ ઉંચાઈથી પાણીનો કુદરતી ધોધ વહેતો થયો હતો. આ દ્રશ્યને નિહાળવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા. નસવાડીના ડુંગર વિસ્તારામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.પહાડના પગદંડી રસ્તે ચાલી ધોધ સુધી સહેલાણીઓ પહોંચ્યા હતા.

આ સમાચાર શેર કરો