મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ફાગવેલ તાલુકામાં અવિરત વરસાદથી તારાજીના દ્રશ્યો

ફાગવેલ તાલુકામાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા બાદ રસ્તાઓ

તસવીર: gstv

ફાગવેલ તાલુકામાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા બાદ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. વિકટ સ્થિતિને જોતા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, સરપંચ સહિત અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. ડ્રોનથી લેવાયેલા દ્રશ્યોમાં ફાગવેલ અને ગ્રામ્ય વિસ્તારોની વિકટ સ્થિતિ જોવા મળી. પાણી નિકાલ ન થતા તંત્ર યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યું હતુ.

આ સમાચાર શેર કરો