મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગરીબોને આપવામાં આવતા અનાજમાંથી કટકી, પૂર્વ કોર્પોરેટરે CM અને PMને રજૂઆત કરી

સુરતમાં સરકારી અનાજ વિક્રેતા દ્વારા ગરીબોને અપાતા અનાજમાં કટકી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ઉધના વિસ્તારમ

સુરતમાં સરકારી અનાજ વિક્રેતા દ્વારા ગરીબોને અપાતા અનાજમાં કટકી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ઉધના વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબોને રાશન ઓછું અપાતું હોવાનું ખુદ ભાજપના પૂર્વ કોર્પોરેટરે પર્દાફાશ કર્યો છે.

આ સમાચાર શેર કરો