VIDEO: ભરઉનાળે વરસાદે લગ્ન બગાડ્યા, ઘરમાં લાઈટ વગર કરવા પડ્યા લગ્ન
સાબરકાંઠા : તલોદ તાલુકાના પાસીના મુવાડા ગામના બે વરરાજા આજે ગાંભોઈ પાસે આવેલ લાલપુર ગામે જાન લઈને ગય
સાબરકાંઠા : તલોદ તાલુકાના પાસીના મુવાડા ગામના બે વરરાજા આજે ગાંભોઈ પાસે આવેલ લાલપુર ગામે જાન લઈને ગયા હતા. જો કે લગ્ન મંડપમાં વરસાદ અને વાવાઝોડું વિઘ્ન બન્યા હતા. અચાનક એકદમ ચક્રવાતની માફક આવેલા વાવઝોડાએ લગ્ન મંડપને તહેસનહેસ કરી નાખ્યો હતો. ધોધમાર વરસાદ અને વાવાઝોડાને કારણે લાઈટ વગર વરરાજા અને દુલ્હનને ઘરમાં પરણાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તલોદ તાલુકાના કિસાન સંઘના પ્રમુખ પણ હાજર હતા.




