Video: રાજકોટમાં કંપનીની ઓફિસમાંથી 27 લાખ રોકડ સહિત 40 લાખની મતાની ચોરી, ઘટના CCTV માં કેદ

રાજકોટના પડધરીમાં આવેલી એરફોન ઇન્ડિયા નામની કંપનીમાં 27 લાખ રોકડ સહિત 40 લાખથી વધુની

રાજકોટના પડધરીમાં આવેલી એરફોન ઇન્ડિયા નામની કંપનીમાં 27 લાખ રોકડ સહિત 40 લાખથી વધુની મતાની ચોરીની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ છે. પોલીસે ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

સમગ્ર ઘટના CCTV માં કેદ 

રાજકોટના પડધરીમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે. એરફોન ઇન્ડિયા નામની કંપનીમાં અજાણ્યા બુકાનીધારી શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ચોરો 27 લાખ રોકડ સહિત 40 લાખથી વધુની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ છે. પોલીસે આ ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત