Video: અમદાવાદના નિકોલ વિસ્તારમાં નશામાં ધૂત કારચાલકે સર્જ્યો ભયાનક અકસ્માત, માતા-પુત્ર સહિત બે લોકોના કરૂણ મોત

સોર્સ: gstv

અકસ્માત બાદ વાયરલ થયેલા વીડિયોમાં ઇજાગ્રસ્તો કણસી રહ્યા હતા અને ચાલક વિરલ ચૌધરી ગાડી રિવર્સ લેવા કહેવા છતાં નશાની હાલતમાં બેસેલો નજરે પડ્યો હતો. કારમાંથી બિયરના ૬ ટીન પણ મળી આવ્યા હતા. પોલીસે હાઇવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અકસ્માત અને એમવી એક્ટ તથા નિકોલ પોલીસ સ્ટેશનમાં અલગથી ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત