મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંકલેશ્વરમાં રિક્ષા પલટી મારતા વિદ્યાર્થીઓ ભોય ભેગા થયા

અંકલેશ્વરમાં વરસાદને કારણે પડેલા ખાડાને કારણે એક રિક્ષા પલટી મારી ગઇ હતી. રિક્ષામાં સ્કૂલના વિદ

અંકલેશ્વરમાં વરસાદને કારણે પડેલા ખાડાને કારણે એક રિક્ષા પલટી મારી ગઇ હતી. રિક્ષામાં સ્કૂલના વિદ્યાર્થીઓ બેઠેલા હતા તે પણ રિક્ષા પલટી મારતા નીચે પડ્યા હતા. જોકે, સદનસીબે કોઇ ઇજા થઇ નહતી. અંકલેશ્વરમાં ઠેર ઠેર પડેલા ખાડાને કારણે લોકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો