મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગિરિમથક સાપુતારા સહીત ડાંગ પંથકમાં વાતાવરણમાં પલ્ટો

ગિરિમથક સાપુતારા સહીત ડાંગ પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘે

ગિરિમથક સાપુતારા સહીત ડાંગ પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા આહલાદક માહોલ સર્જાયો હતો. ગિરિમથક સાપુતારા ખાતે વાદળથછાયું વાતાવરણ સર્જાતા લોકોએ રાહત અનુભવી હતી. 

આ સમાચાર શેર કરો