મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વલસાડમાં બળાત્કારી આસારામ અનુયાયીના ઘરે દેખાયો, લોકો વીડિયો ન ઉતારે તે માટે ચહેરો છત્રીથી ઢાંકી લીધો

દુષ્કર્મ કેસમાં દોષિત આસારામ બાપુ વલસાડમાં અલગ-અલગ જગ્યાએ અનુયાયીના ઘરે દેખાયો હતો. જ

દુષ્કર્મ કેસમાં દોષિત આસારામ બાપુ વલસાડમાં અલગ-અલગ જગ્યાએ અનુયાયીના ઘરે દેખાયો હતો. જોકે તેનો ચહેરો છત્રીથી ઢાંકી રાખેલો જોવા મળ્યો હતો. લોકો વીડિયો ન ઉતારે તે માટે તેનો ચહેરો છત્રીથી ઢાંકેલો રહે તેવી તેના સાધકોએ તકેદારી રાખી હતી. મહત્ત્વનું છે કે આસારામ દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહ્યો છે અને તેને અનુયાયીઓને ન મળવાની શરતે જામીન મળ્યા છે. તમામ જગ્યાએ મીડિયાને દૂર રાખવાના પ્રયાસો થયા હતા. 

આ સમાચાર શેર કરો