મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટનો પરિવાર દુબઈમાં અટવાયો, ફ્લાઈટ્સ કેન્સલ થતા પરિવારજનો ચિંતિત

રાજકોટના જયંતભાઈ ભૂભતાણીનો પરિવાર દુબઈમાં અટવાયો છે. તેમનો પુત્ર જયમીન છેલ્લા 10 વર્ષથી ત્

રાજકોટના જયંતભાઈ ભૂભતાણીનો પરિવાર દુબઈમાં અટવાયો છે. તેમનો પુત્ર જયમીન છેલ્લા 10 વર્ષથી ત્યાં નોકરી કરે છે, જ્યારે પરિવારના અન્ય સભ્યો તાજેતરમાં જ ત્યાં ફરવા ગયા હતા. ફ્લાઈટ્સ કેન્સલ થતા ચિંતિત પિતાએ જણાવ્યું કે તેઓ હાલ વિડિયો કોલ દ્વારા સંપર્કમાં છે. તેમણે ભારત સરકારને વિનંતી કરી છે કે દુબઈમાં ફસાયેલા તમામ ગુજરાતીઓને તાત્કાલિક અને સુરક્ષિત રીતે વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.

આ સમાચાર શેર કરો