મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સતત બીજા દિવસે મેઘમહેર

Valsad News : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. ક્યાય ઝરમર તો ક્યાય ઝાપટા રૂપે વરસાદ

Valsad News : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. ક્યાય ઝરમર તો ક્યાય ઝાપટા રૂપે વરસાદ વરસ્યો છે , જેના કારણે ખેડૂતોમાં આનંદ છવાયો છે.

આ સમાચાર શેર કરો