VIDEO: શંકાસ્પદ બિયારણ,ખેતી વપરાશની દવાઓના વેચાણ પર દરોડા
સુરેન્દ્રનગરમાં ખેતી વિભાગની ટીમો દ્વારા શંકાસ્પદ બિયારણ, ખાતર અને ખેતી વપરાશની દવાઓના વેચાણ પર દ
સુરેન્દ્રનગરમાં ખેતી વિભાગની ટીમો દ્વારા શંકાસ્પદ બિયારણ, ખાતર અને ખેતી વપરાશની દવાઓના વેચાણ પર દરોડા પાડવામા આવ્યા.જેમાં શંકાસ્પદ બિયારણના 149 તેમજ ખાતરના 8 અને જંતુનાશક દવાઓ 2 નમૂના લેવામાં આવ્યા.




