મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી લોકોમાં આક્રોશ

કાનપુરમાં પણ પેટ્રોલના ભાવ વધારાની અસર દેખાઈ. ભાવ વધારાને કારણે સામાન્ય જનતામાં હેરાનગતી જોવા મળી રહી છે. પેટ્ર

તસવીર: GSTV

કાનપુરમાં પણ પેટ્રોલના ભાવ વધારાની અસર દેખાઈ. ભાવ વધારાને કારણે સામાન્ય જનતામાં હેરાનગતી જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાથી લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો. લોકોનું કહેવું છે કે પહેલાથી આટલી મોંઘવારી છે. તેવામાં પેટ્રોલ અને ડીઝલના ભાવથી મોંઘવારીનો બોમ્બ ફૂટશે. લોકોનું કહેવું છે કે સરકારે ચૂંટણીના કારણે ભાવ વધારો દબાવી રાખ્યો હતો. જેવી ચૂંટણી પૂરી થઈ કે ભાવ વધારો શરૂ કરી દીધો છે.

આ સમાચાર શેર કરો