VIDEO : PSI જે.એમ. પઠાણને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાઈ
સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણની સાંજે 4 વાગ્યે દફનવિધિ શરૂ કરવામાં આવી. SMCના પોલીસ

સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણની સાંજે 4 વાગ્યે દફનવિધિ શરૂ કરવામાં આવી. SMCના પોલીસ અધિકારીઓ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અમદાવાદમાં જુહાપુરા સ્થિત તેમના નિવાસસ્થાને PSI જે.એમ. પઠાણને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઈ આપવામાં આવી. તેમની અંતિમવિધિમાં અનેક સગા-સંબંધીઓ, મિત્રો સાથે સ્ટેટ મોનીટરીંગ સેલના મોટા અધિકારીઓ અને પોલીસ સ્ટાફના માણસો પણ હાજર રહ્યાં હતા. જુઓ આ વીડિયો :




