મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : હળવદમાં ગેનીબેન વિરુદ્ધ ભાજપ પ્રમુખે ટિપ્પણી કરતાં વિરોધ, જગદીશ પંચાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા 20 લોકોની અટકાયત 

હળવદમાં ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કોળી સમાજ આગળ આવ્યો હતો. હળવદ સરા ચોકડ

હળવદમાં ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કોળી સમાજ આગળ આવ્યો હતો. હળવદ સરા ચોકડી ખાતે કોળી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હળવદમાં એકઠા થયેલા કોળી સમાજને સ્થાનિક કોંગ્રેસે ટેકો આપ્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખે ગેનીબેન વિરુદ્ધ કરેલા ઉચ્ચારણ બદલ માફી માંગે તેવી માંગ કરી છે. તો ભાજપ અને જગદીશ પંચાલનો વિરોધ કરનાર ૧૫થી ૨૦  જેટલા લોકોને હળવદ પોલીસે ડિટેન કરી બાદમાં છોડી મુક્યા હતા.

આ સમાચાર શેર કરો