મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પ્રાધ્યાપકોને વસતી ગણતરીમાં ક્લાર્ક કક્ષાનું કામ સોંપાતા વિરોધ, સરકાર સમક્ષ કરી રજૂઆત

આગામી સમયમાં યોજાનાર વસતી ગણતરીના કામને લઈને પ્રાધ્યાપકોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રાધ્ય

તસવીર: gstv

આગામી સમયમાં યોજાનાર વસતી ગણતરીના કામને લઈને પ્રાધ્યાપકોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રાધ્યાપકોને ક્લાર્ક કક્ષાનું કામ આપવામાં આવતા વિરોધનો સૂર ઉઠ્યો છે. સરકાર પ્રાધ્યાપકોને વસ્તી ગણતરી માટેના કામોના ઓર્ડર કરી રહ્યા છે. ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષક મહાસંઘે આ કામના વિરોધને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી છે. 

આ સમાચાર શેર કરો