મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: AMCમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, આવતીકાલે મેયરના નામની થશે જાહેરાત

અમદાવાદ મહાપાલિકામાં ભાજપની જીત બાદ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના ફોર્મ ભરવાન

અમદાવાદ મહાપાલિકામાં ભાજપની જીત બાદ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. કમિટીમાં કુલ 12 સભ્યો માટે 21 સભ્યોએ ફોર્મ ભર્યા છે. જોકે આવતીકાલે પ્રથમ બોર્ડ બેઠક મળે તે પહેલા નવ લોકો ફોર્મ પરત ખેંચશે. આવતીકાલે અમદાવાદના મેયર અને ડેપ્યુટી મેયરના નામની પણ જાહેરાત થવાની છે. આવતીકાલે સવારે 10 વાગ્યે પાર્ટીની એજન્ડા બેઠક મળશે. જે બાદ કોર્પોરેશનની બોર્ડ બેઠક મળશે અને બાદમાં મેયર, ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થશે.  

આ સમાચાર શેર કરો