મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા બાદ PM મોદીનો ભૂજમાં રોડ શો, લોકોએ કર્યું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. PM મોદીએ વડોદરામાં રોડ શો કર્યા બાદ ભૂજમાં રોડ શો યોજ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. PM મોદીએ વડોદરામાં રોડ શો કર્યા બાદ ભૂજમાં રોડ શો યોજ્યો છે. વડાપ્રધાન મોદી Operation Sindoorની સફળતા બાદ પ્રથમ વખત ગુજરાત આવ્યા છે. વડાપ્રધાન મોદીનું લોકોએ ભૂજ પહોંચતા જ ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ સમાચાર શેર કરો