VIDEO: અમદાવાદની ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓનો થયો આરંભ
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓનો આરંભ થઈ ગયો છે. ભગવાનના મામેર
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓનો આરંભ થઈ ગયો છે. ભગવાનના મામેરાના યજમાન વિશે ડ્રો કરાતા જાગૃતિબેન ત્રિવેદીનું નામ ખુલ્લું છે.સરસપુર રણછોડરાયજી મંદિરમાં આ ડ્રો કરવામાં આવ્યો હતો.મામેરાના યજમાન બનવા માટે 6 લોકોએ નામ લખાવ્યું હતું..અત્યાર સુધીમાં મામેરાના યજમાન માટે વર્ષ 2031 સુધી એડવાન્સ બુકીંગ થઈ ગયું છે.




