મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : પોરબંદર મહાનગરપાલિકાને મળી નવી ટીમ, મેયર- ડે. મેયરની થઈ વરણી

પોરબંદર મહાનગરપાલિકાને પ્રથમ મેયર સહિતના નવા પદાધિકારીઓ મળ્યા છે. પોરબંદર મનપાના પ્ર

પોરબંદર મહાનગરપાલિકાને પ્રથમ મેયર સહિતના નવા પદાધિકારીઓ મળ્યા છે. પોરબંદર મનપાના પ્રથમ મેયર તરીકે સાગર એટલે કે રાજેશ મનુભાઈ મોદીની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર પદે મનીષભાઈ કરશનભાઈ શિયાળની પસંદગી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વિક્રમભાઈ વેજાભાઈ ઓડેદરાને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પક્ષના નેતા તરીકે હર્ષદભાઈ પ્રેમજીભાઈ બામણીયાની નિમણૂક થઈ છે. દંડક તરીકે ક્રિષ્નાબેન અનિલભાઈ કોટીયાને જવાબદારી આપવામાં આવી છે.  

આ સમાચાર શેર કરો