VIDEO : મોરબી મહાનગર પાલિકાના મેયર પદે ઉત્તમ સુરાણીની પસંદગી, પાલિકાને મળ્યા નવા પદાધિકારીઓ
મોરબી મહાનગરપાલિકાને આજે પ્રથમ મેયર મળ્યા છે. મોરબી મનપાના પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણીની નિમણ

મોરબી મહાનગરપાલિકાને આજે પ્રથમ મેયર મળ્યા છે. મોરબી મનપાના પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર પદે ચિરાગ રાણપરાની પસંદગી થઈ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતિ પડસુંબિયાને જવાબદારી સોંપાઈ છે.
