મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'પાકિસ્તાનને પરમાણુ બોમ્બ વેચવાની સ્થિતિ આવી ગઇ', મણિશંકર અય્યરના નિવેદન પર PM મોદીનો કટાક્ષ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના 'પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે'ના નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના 'પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે'ના નિવેદન પર પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસ વારંવાર પોતાના જ દેશને ડરાવવાનો પ્રયાસ કરે છે, તે કહે છે કે સંભાળીને ચાલો પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાનની હાલત આજે એવી થઇ ગઇ છે કે તેને બોમ્બ વેચવાની સ્થિતિ આવી ગઇ છે પરંતુ તેને કોઇ ખરીદનાર મળતો નથી.'
 

આ સમાચાર શેર કરો