મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: સોમાલિયામાં ચાંચિયાઓનો હુમલો: ભારતીય નાવિક સહિત પાંચ ક્રૂ સભ્યોના મોત, ઓઈલ ટેન્કર મુક્ત કરાયું

સોમાલિયાના દરિયાકાંઠે મહિનાઓ પહેલા અપહરણ કરાયેલા એમટી ઓનર 25&nbs

તસવીર: gstv

સોમાલિયાના દરિયાકાંઠે મહિનાઓ પહેલા અપહરણ કરાયેલા એમટી ઓનર 25  ફ્યુઅલ ટેન્કર પર સોમાલી ચાંચિયાઓએ કરેલા હુમલામાં એક ભારતીય નાવિક અને ત્રણ પાકિસ્તાની નાગરિકો સહિત પાંચ ક્રૂ સભ્યોના મોત થયા છે….પુંટલેન્ડ મેરીટાઇમ પોલીસ ફોર્સ  દ્વારા હાથ ધરાયેલા સફળ દરિયાઈ અભિયાનમાં ટેન્કરને મુક્ત કરાવવામાં આવ્યું છે અને 16 શંકાસ્પદ ચાંચિયાઓની ધરપકડ કરવામાં આવી છે. આ જહાજનું અપહરણ એપ્રિલ મહિનામાં મોગાદિશુ તરફ જતી વખતે થયું હતું. હાલ જહાજ પુંટલેન્ડ સરકારના સુરક્ષિત નિયંત્રણ હેઠળ છે.

આ સમાચાર શેર કરો