મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શિકારની શોધમાં આવેલા ત્રણ સિંહોની ત્રાડથી લોકો ભયભીત બન્યા

અમરેલી જિલ્લામાં અવાર નવાર સિંહોનું ટોળુ શિકારની શોધમાં આમ તેમ ફરતું હોય છે. ધારીના મોરઝરથી માણાવાવ

અમરેલી જિલ્લામાં અવાર નવાર સિંહોનું ટોળુ શિકારની શોધમાં આમ તેમ ફરતું હોય છે. ધારીના મોરઝરથી માણાવાવ રોડ પર ત્રણ સિંહોની ત્રાડથી લોકો ભયભીત બન્યા હતા. અમરેલી જિલ્લાના ગીરકાંઠા વિસ્તારમાં સિંહો શિકારની શોધમાં રેવન્યુ વિસ્તારમાં આવતા હોય છે. આ દરમિયાન મોરઝરથી માણાવાવ રોડ પર ત્રણ સિંહોની ત્રાડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ સમાચાર શેર કરો