મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સંકલન સમિતિએ ગુમરાહ કર્યા, રૂપાલાએ ફોર્મ ભર્યું ત્યારે જ આંદોલન પૂર્ણ થઈ ગયું, પદ્મિનીબાના પ્રહાર

પરશોત્તમ રૂપાલા અને ભાજપ સામેના ક્ષત્રિય આંદોલન અંગે રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબ

પરશોત્તમ રૂપાલા અને ભાજપ સામેના ક્ષત્રિય આંદોલન અંગે  રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ પત્રકાર પરિષદ કરીને સંકલન સમિતિ અને આગેવાનો પર પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો : પદ્મિનીબા વાળાનું મોટું નિવેદન, “અમે પરશોત્તમ રૂપાલાને માફી આપીએ છીએ” 

તેમણે કહ્યું કે સંકલન સમિતિએ સમાજના લોકોને ગુમરાહ કર્યા છે. રથયાત્રા કાઢીને ટ્રાફિકજામ કર્યો, પણ તેનાથી સરકારને કાઈ ફરક નથી પડ્યો. સંકલન સમિતિના આગેવાનો શું કરવા માંગે છે એ જ ખબર પડતી નથી. 

આ સમાચાર શેર કરો