Video: ગોધરામાં સ્કૂલના પહેલા દિવસે બાળકોને આવકારવા તિલક કરી સ્વાગત કરાયું
પંચમહાલના ગોધરા શહેર સહિત જિલ્લાની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે.
પંચમહાલના ગોધરા શહેર સહિત જિલ્લાની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. સ્કૂલના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા માટે વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને તિલક લગાવી આવકારવામાં આવ્યા હતા.




