VIDEO: હવે બહાર જમવું પણ મોંઘું બનશે, કોમર્શિયલ ગેસના ભાવ વધતા રેસ્ટોરન્ટના મેનૂમાં થશે ભાવ વધારો
અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધતા ચા-નાસ્તાના વેપારીઓ મુશ્કેલીમાં ચા-નાસ્તાના વેપારીઓ મુશ્કે
અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધતા ચા-નાસ્તાના વેપારીઓ મુશ્કેલીમાં ચા-નાસ્તાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખર્ચને પહોંચી વળવા અનેક રેસ્ટોરન્ટ અને લારી ધારકોએ નાછૂટકે ભાવમાં વધારો કર્યો છે, જ્યારે અન્ય વેપારીઓ પણ વધારો કરવાની તૈયારીમાં છે. વેપારીઓને ડર છે કે આનાથી ગ્રાહકોની સંખ્યા ઘટશે. અંતે, આ મોંઘવારીનો બધો જ ભાર સામાન્ય જનતા પર આવી રહ્યો છે, જેના કારણે મધ્યમ વર્ગ માટે હવે બહાર જમવું પણ મોંઘું બન્યું છે. વેપારીઓ હવે સરકાર પાસે ભાવ ઘટાડવાની માંગ કરી રહ્યા છે.
જાહેરાત







