મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : CHHOTA UADAIPURના ક્વાંટ તાલુકા પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરાયા

છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્ર

છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ વિજય મેળવીને નવો ઇતિહાસ રચ્યો હતો. આ ભવ્ય જીત આજે પ્રમુખ પદ માટે તેજલબેન દિનેશભાઈ રાઠવા અને ઉપપ્રમુખ પદ માટે શૈલેષભાઈ દામાભાઈ ભીલે ઉમેદવારી ફોર્મ ભર્યા છે. કવાંટ તાલુકા વિકાસ અધિકારી અને ડી.ઇ.ઓ. આનંદ પરમારની અધ્યક્ષતામાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં તમામ દાવેદારોના ફોર્મ વિધિવત રીતે સ્વીકારવામાં આવ્યા હતા.  

આ સમાચાર શેર કરો