VIDEO: ભાભરના સુથાર નેસડી પ્રેટા સેન્ટર શાળાના ગત વર્ષથી શિક્ષક વિદેશમાં સ્થાયી
બનાસકાંઠા જિલ્લાના ભાભરના સુથાર નેસડી પ્રેટા સેન્ટર શાળામાં ફરજ બજાવતા વિપુલભાઈ ઈશ્વર
બનાસકાંઠા જિલ્લાના ભાભરના સુથાર નેસડી પ્રેટા સેન્ટર શાળામાં ફરજ બજાવતા વિપુલભાઈ ઈશ્વરભાઈ પટેલ વતન હિરપુરા તા. વિજાપુર તેઓ છેલ્લા સાત વર્ષથી ફરજ પર હતા ધો. 6 થી 8 માં વિધાથીર્ઓ ને ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ આપતા જે તા.1/10/2023થી NOC વિના આચાર્યને જાણ વગર કપાત પગારની રજા પર ઉતરી જઈને અમેરીકા વિદેશ સ્થાઈ થયા તેવી માહિતી મળી હતી.




